હાલોલ: હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર બે બાઈકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો
હાલોલ-ગોધરા બાયપાસ રોડ પર નવજીવન હોટલ નજીક આજે રવિવારે સવારે બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો.મળતી માહિતી મુજબ આગળ ચાલતી બાઈકને ઓવરટેક કરવા જતા પાછળ આવતી બાઈકના ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો