જાંબુઘોડા: જાંબુઘોડાના ખૂંટિયા પ્રાથમિક શાળાના શિક્ષક પ્રકાશભાઈ રાઠવાને ‘જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક’નો એવોર્ડ એનાયત
જાંબુઘોડા તાલુકાની ખૂંટિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક પ્રકાશભાઈ સોમાભાઈ રાઠવાને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ બદલ જિલ્લા કક્ષાના ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા.