ધંધુકા: નવરાત્રીના આઠમની રાત્રે અલગ અલગ વેશભૂષામાં કૃતિઓ પ્રસ્તુત.
*નવરાત્રીના આઠમની રાત્રે અલગ અલગ વેશભૂષામાં કૃતિઓ પ્રસ્તુત.* ધંધુકાના કડિયા ફળી વિસ્તાર તેમજ ધંધુકાના અંબાપુરા વિસ્તારમાં અલગ અલગ વેશભૂષામાં હનુમાનજી,ભગવાન રામ,ખોડીયાર માતાજી, અનેક માતાજીની કૃતિઓ રજૂ કરી બાળકો મહિલાઓ અને વૃદ્ધોને આનંદ આપતા પાવતી રજૂ કરાઇ હતી. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં ગતરોજ મોડી રાત્રે આઠમ પર્વ નિમિત્તે સમગ્ર ધંધુકામાં અલગ અલગ વેશભૂષાઓ ધારણ કરતી વખતે કૃતિઓ પ્રદર્શન કરવામાં આવી હતી. જેમાં ખોડીયાર માતાજી તેમજ અન્ય માતાજ