ધંધુકા: ધંધુકામાં વિજ્યા દસમીની શૌર્ય ઉજવણી.
*ધંધુકામાં વિજ્યા દસમીની શૌર્ય ઉજવણી.* તલવાર, ઘોડેસવાર દ્વારા વિજ્યાં દસમીની ઉજવણી. શસ્ત્ર પૂજન દ્વારા અદભુત ઉજવણી. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના માર્ગો પર સવારે જ ધંધુકા ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલી ભવ્ય અને ઐતિહાસિક શોભાયાત્રા. વીરતા, શૌર્ય અને પરંપરાના અદભૂત સંગમથી સમગ્ર ધંધુકા નગરી ગુંજી ઉઠી.