ધંધુકા: ધંધૂકા ઇંગ્લિશ મીડિયમ હાઇસ્કૂલ દ્વારા પી. એમ. બી. હેલ્થ સેન્ટર ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન.
*ધંધૂકા ઇંગ્લિશ મીડિયમ હાઇસ્કૂલ દ્વારા પી. એમ. બી. હેલ્થ સેન્ટર ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું સફળ આયોજન.* વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને સુખાકારીને ધ્યાને રાખીને ‘ધંધૂકા ઇંગ્લિશ મીડિયમ હાઇસ્કૂલ’ તરફથી એક વિશેષ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું સંચાલન માનવસેવા અને ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડતી સંસ્થા પી. એમ. બી. હેલ્થ સેન્ટર, ધંધૂકા ખાતે સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. આ કેમ્પમાં પી. એમ. બી. હેલ્થ સેન્ટરના તબીબ ડ