ધંધુકા: ભારતીય બનાવટની દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ 123 રૂ 37,405ના મુદામાલ સાથે કેસ શોધી કાઢતી ધોલેરા પોલીસ.
*ભારતીય બનાવટની દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ 123 રૂ 37,405ના મુદામાલ સાથે કેસ શોધી કાઢતી ધોલેરા પોલીસ.* ધોલેરા પોલીસ સ્ટેશનના પીઆઇ એસ સી શર્માને મળેલ ચોક્કસ બાતમીના આધારે મીંગલપુર ગામની સીમમાં આવેલ મુનાભાઈ જીવણભાઈ રાઠોડની રજાહર વિસ્તારમાં આવેલ મોટી તલાવડીની પાળની અંદરના ભાગે બાવળની જાડી તથા લીલા ઘાસની અંદર ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે જે હકીકતના આધારે તપાસ આદરતા ભારતીય બનાવટની નાની મોટી બોટલનું નામ 123, જેની કિ