ધંધુકા: નવા ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં ધંધુકા બાર એસોસિએશનનો ૬ દિવસ કોર્ટ બહિષ્કાર.
*નવા ગુજરાત ભાડા વિધેયકના વિરોધમાં ધંધુકા બાર એસોસિએશનનો ૬ દિવસ કોર્ટ બહિષ્કાર.* નવા “ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬” અંગે ગુજરાતભરના વકીલો દ્વારા કરવામાં આવી રહેલા હડતાળ અને વિરોધ પ્રદર્શનને ધંધુકા બાર એસોસિએશન દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. આજરોજ તા. ૦૫ ઓક્ટોબર, ૨૦૨૬ના રોજ ધંધુકા બાર એસોસિએશનની સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે, બીસીજીના ઠરાવની અમલવારી તથા નવા ગુજરાત ભાડા વિધેયક ૨૦૨૬ના વિરોધમાં તા. ૦૫/૧૦/૨૦૨૬થી