ધંધુકા: ધંધુકા ભાવનગર હાઈવે પર ગોજારો અકસ્માત, ઇકો ગાડી સાથે ચાલક બળીને ખાખ.
*ધંધુકા ભાવનગર હાઈવે પર ગોજારો અકસ્માત* એક ડમપર ચાલકેઇકો વાહન ને અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો. ધંધુકા icici બેંક ની સામે અને શાખાજિંન પાસે એક ડમ્પર ચાલકે ઇકો ગાડી ને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને ગાડીઓમાં પણ આગ ભભૂકી ઉઠી હતી. અકસ્માત સર્જાતા રોડ પર લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. ધંધુકા પોલીસ તેમજ ફાયરની ટિમ અકસ્માત સર્જાયા સ્થળ પર ટોળાને તેમજ આગને કાબુમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ઇકોમા