ધંધુકા: ધંધુકા-ધોલેરા રોડ પર ભડીયાદ ગામ પાસે અકસ્માત.
લોડિંગ વાહન પલટી જતાં પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત, ત્રણની હાલત ગંભીર.
ધંધુકા-ધોલેરા રોડ પર ભડીયાદ ગામ પાસે અકસ્માત લોડિંગ વાહન પલટી જતાં પાંચ વ્યક્તિ ઇજાગ્રસ્ત, ત્રણની હાલત ગંભીર અમદાવાદ જિલ્લાના ધંધુકા-ધોલેરા રોડ પર ભડીયાદ ગામ પાસે લોડિંગ વાહન પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ હતી, જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્મતની જાણ થતાં ધોલેરા અને ધંધુકા એમ બે ૧૦૮ એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધંધુકાની આરએમએસ હોસ્પિટલ ખાતે