ધંધુકા: ગેરકાયદે રેતી ખનનની અદાવતમાં મામલતદાર સમક્ષ રજૂઆત કરવાનું મનદુખ રાખી દંપતી પર જીવલેણ હુમલો.
*ગેરકાયદે રેતી ખનનની અદાવતમાં મામલતદાર સમક્ષ રજૂઆત કરવાનું મનદુખ રાખી દંપતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.* ફરિયાદી માવજીભાઈ પરમારની મંડળીની જમીનમાંથી ગેરકાયદે માટી ખનન થતું હોવાથી તેમણે મામલતદારમાં રજૂઆત કરી હતી, જેના પગલે તા. ૧૬ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ મામલતદારે હિટાચી મશીન કબ્જે કરી ખનન બંધ કરાવ્યું હતું. આ વાતની અદાવત રાખી ગત તા. ૧૭ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાત્રિના સમયે આરોપીઓએ માવજીભાઈના ઘરે આવી ઝઘડો કર્યો હતો. ઉશ્કેરાયેલ