ધંધુકા: ફોરવીલ ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.
*સ્વીફ્ટ ફોરવીલ ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.* ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી કાચની સીલબંધ ફુલ નંગ બોટલ 192 જેની કિંમત રૂપિયા 1,08,912 નો દારૂ ઝડપાયો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના વિસ્તારમાંથી ચોક્કસ મળેલ બાટમી ના આધારે ધંધુકા પોલીસે કવાયત હાથ ધરતા ઇસમ પોતાની કાળા કલરની સ્વીફ્ટ ફોરવીલ ગાડી રજીસ્ટર નંબર GJ 38 BF 9838માં ભારત બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી બરવાળા તરફથી ધંધુકા તરફ આવતાની માહ