ધંધુકા: મોટાત્રાડિયા ખાતે મામલતદાર દ્વારા રેઇડ, ખનીજ માફિયામાં ફફડાટ.
*મોટાત્રાડિયા ખાતે મામલતદાર દ્વારા રેઇડ, ખનીજ માફિયામાં ફફડાટ.* આજ રોજ મળેલ બાજમી અને પ્રાંત અધિકારી સાહેબ ધંધુકાના માર્ગદર્શન હેઠળ મોટાત્રાડીયા ગામ ખાતે મોટા ગણોતિયા સહકારી ખેતી મંડળી લિમિટેડના સર્વે નંબર 604માં અનધિકૃત ખનીજ વાહનની ફરિયાદ હોય વિજયભાઈ ડાભી મામલતદાર ધંધુકા તથા ગોસ્વામી ભાઈ સર્કલ ઓફિસર ધંધુકા દ્વારા સ્થળ ઉપર રેડ કરતા કરવામાં આવી. સર્વે નંબરમાં ખોદાણ થયેલ જોવા મળેલ તેમજ આ સર્વે નંબરની બાજુમાં આવેલ વેણમાં શનિ કંપનીનું એક્સિવેટર