*મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ધોલેરાના એક્ટિવેશન એરીયાની મુલાકાતે.* પ્રોજેક્ટની સ્થિતિ અને એરિયામાં ઉભી કરાયેલી સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી.