ધંધુકા: અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદન:મહિલા વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે ધંધુકા પોલીસમથકે રજૂઆત.
*અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદન:મહિલા વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે ધંધુકા પોલીસમથકે રજૂઆત.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં અનુસૂચિત જાતિ સમાજની મહિલા વિશે અભદ્ર ટિપ્પણી મુદ્દે કસૂર વારો સામે પગલાં ભરવા ધંધૂકા પોલીસમાં રજૂઆત કરવામાં આવી છે. સાથે જ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને એનકેન પ્રકારે ભાજપની સરકાર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. જેથી ધારાસભ્યના સમર્થનમાં ધંધુકા અનુસૂચિત જાતિ સમાજના લોકો તેમની સાથે છે તેમ જણાવ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસ