ધંધુકા: ધંધુકાના નવ નિર્મિત પર અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ.
*ધંધુકાના નવ નિર્મિત પર અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ.* ધંધુકા થી અમદાવાદ તરફ જતાની રેલવે ઓવરબ્રિજ પાછળની સાઈડ માં રાત્રીના સમયે અંધારપટ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના રેલવે ઓવરબ્રિજ પર રાત્રી દરમ્યાન અંધારપટ વાતાવરણ જોવા મળ્યું. શું આ અંધારપટ વાતાવરણ માર્ગ અને મકાન વિભાગ તથા નગરપાલિકા ને દેખાતું નહીં હોય કે પછી જોઈને અનદેખું કરતા હશે. સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે જો કોઈ અકસ્માત થાય તો તેમાં જવાબદાર કોણ? ધંધુકાના નવા રેલવે ઓવર