Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews

ચોરાસી: ઉધના વિસ્તારમાં ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાતા વાલીઓ દ્વારા હાથમાં પ્લે કાર્ડ લઈ વિરોધ નોંધાવ્યો.

Chorasi, Surat | Feb 19, 2026
સુરત ઉધનાની ગુરુકૃપા વિદ્યા સંકુલ વિવાદમાં, RTE હેઠળના વિદ્યાર્થીઓ સાથે 'ભેદભાવ'નો વાલીઓનો ગંભીર આક્ષેપ સુરત: સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ગુરુકૃપા વિદ્યા સંકુલ હાલ વિવાદના ઘેરામાં આવી છે. શિક્ષણના અધિકાર (RTE) હેઠળ પ્રવેશ મેળવનારા માસૂમ વિદ્યાર્થીઓ સાથે શાળા વહીવટી તંત્ર દ્વારા ઓરમાયું વર્તન અને ભેદભાવ રાખવામાં આવતો હોવાના ગંભીર આક્ષેપો વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે.

MORE NEWS

ચોરાસી: ઉધના વિસ્તારમાં ખાનગી શાળામાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાતા વાલીઓ દ્વારા હાથમાં પ્લે કાર્ડ લઈ વિરોધ નોંધાવ્યો. - Chorasi News