ઉધનામાં ધોળા દિવસે થયેલ લુંટ નો ભેદ ઉકેલાયો બે પૈકીના એક આરોપીની કરી ધરપકડ અવતારસિંગ ભાદા ને ઝડપી પાડ્યો 18 ફેબ્રુઆરીએ ઉધના brc નજીક ઘટના બની હતી કડોદરા થી યુવક નોકરી પતાવી ઘરે આવી રહ્યો હતોજે વેળાએ બાઇક સવાર બે શખ્સો ત્યાં આવી ચઢ્યા હતા .કયું મુઝકો ગાલી દે રહા હૈ"કહી માર માર્યો હતોજે બાદ એક શખ્સે બે હાથ પકડી રાખી,અન્ય એક શખ્સ દ્વારા પેન્ટના ખિસ્સામાં થી 23 હજાર રોકડા કાઢી લૂંટ કરી હતી.