Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ચોરાસી: ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે કિશોરીનું અપહરણ કરી લઈ જનાર આરોપી ને ઝડપી પાડી કાયદાનો ભાન કરાવ્યું છે.

Chorasi, Surat | Feb 18, 2026
ભેસ્તાન વિસ્તારમાંથી કિશોરીનું અપહરણ કરી લઈ જનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.. ગઈ તારીખ 14 2 2026 ના રોજ સાંજના સમયે ફરિયાદીની દીકરી કચરો નાખવા ગઈ હતી તે દરમિયાન પરત નહીં ફરતા..કિશોરી ના માતા પિતાએ આ અંગે ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી..જોકે ભેસ્તાન પોલીસે ગુના ને ગંભીરતામાં લઈ અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી..અને આરોપી ને સગીરા સાથે જડપી પાડ્યો હતો.

MORE NEWS

ચોરાસી: ભેસ્તાન વિસ્તારમાંથી પોલીસે કિશોરીનું અપહરણ કરી લઈ જનાર આરોપી ને ઝડપી પાડી કાયદાનો ભાન કરાવ્યું છે. - Chorasi News