Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ચોરાસી: સુરતના ઉધના વિસ્તારમાં આજરોજ વહી સવારે વાતાવરણમાં પલટો થતા વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા.

Chorasi, Surat | Feb 20, 2026
સુરત શહેરમાં એક અઠવાડિયાથી બફારાનો માહોલ જોવા મળ્યો હતો..ત્યારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળતા.. શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.. જા વહેલી સવારે વરસાદી માહોલ થતાં લોકોને ગરમીથી છુટકારો મળ્યો હતો..વહેલી સવારે 5:00 વાગ્યાના અરસામાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.