Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ચોરાસી: સુરતના સચિન જીઆઇડીસી પોલીસે આઇસર કન્ટેનર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અઢી વર્ષ બાદ ઝડપી પાડવામાં આવ્યો.

Chorasi, Surat | Feb 19, 2026
સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી એક આઇસર કન્ટેનર ચોરીની ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં આવેલ જોકે ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી જે અંતે સચિન જીઆઇડીસી પોલીસે છેલ્લા અઢી વર્ષથી આઇસર કન્ટેનર જોડીના ગુનામાં નાસ્તા ફાલતા આરોપીને આજનો સચિન જીઆઇડીસી વિસ્તારમાંથી ઝડપી પાડી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ચોરાસી: સુરતના સચિન જીઆઇડીસી પોલીસે આઇસર કન્ટેનર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને અઢી વર્ષ બાદ ઝડપી પાડવામાં આવ્યો. - Chorasi News