અંજાર: નગરપાલિકા દ્વારા 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી
Anjar, Kutch | Aug 15, 2026 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે અંજાર નગરપાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબેન ખાંડેકાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, કારોબારી ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા, શાસક પક્ષના નેતા આશિષભાઈ ઉદવાણી સહિતના પદાધિકારીઓ, કાઉન્સિલરો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.