Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

પાલીતાણા: સ્વામી વિવેકાનંદ કોલેજ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી

Palitana, Bhavnagar | Feb 18, 2026
પાલીતાણાની સ્વામી વિવેકાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ આર્ટસ ખાતે “મળી માતૃભાષા મને ગુજરાતી” અને “મારી ભાષા મારું ગૌરવ”ના સૂત્ર સાથે વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગરના સહયોગથી આયોજિત ‘માતૃભાષા મહોત્સવ 2026’માં પ્રસિદ્ધ ગાયક ધ્રુવ સોનીના કાવ્યસંગીતે કાર્યક્રમને વિશેષ આકર્ષક બનાવ્યો હતો. પરંપરાગત વેશભૂષા, ગરબા અને સંગીતના તાલે વિદ્યાર્થીઓ, અધ્યાપકો તથા ટ્રસ્ટીગણ જોડાયા હતા.
પાલીતાણા: સ્વામી વિવેકાનંદ કોલેજ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી - Palitana News