Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

પાલીતાણા: કંજરડા ગામે તળાવ કિનારે આરામ ફરમાવતા વનરાજ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ #viral

Palitana, Bhavnagar | Feb 20, 2026
પાલીતાણા તાલુકાના કજરડા વિસ્તારમાં સિંહના આંટાફેરા વધ્યા છે ત્યારે આજે કંજડા ગામે વાડી વિસ્તારમાં આવેલા એક તળાવના કિનારે સિંહ આરામ ફરમાવતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિસ્તારમાં સિંહના આટા ફેરા ને લઈને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો છે