Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Uttarpradesh
Haryana
Cricket

પાલીતાણા: પાલીતાણામાં ગુરૂવાર ૧૯ ફેબ્રુઆરીએ પાણી પુરવઠો બંધ રહેશે

Palitana, Bhavnagar | Feb 17, 2026
પાલીતાણામાં ગુરૂવાર ૧૯ ફેબ્રુઆરીએ પાણી પુરવઠો બંધ રહેશે આજે પાલિતાણા નગરપાલિકા તરફથી મળતી વિગતો અનુસાર પીજીવીસીએલ દ્વારા હસ્તગીરી ફીડર ઉપર નવા કેબલ નાખવાની કામગીરીને કારણે તા.૧૯/૦૨/૨૦૨૬, ગુરૂવારના રોજ જીવાપુર મેઈન પંપીંગ સ્ટેશન પર વિજ પુરવઠો બંધ રહેશે. પરિણામે પાલીતાણા શહેરમાં સમગ્ર દિવસ દરમિયાન પાણી સપ્લાય બંધ રહેશે. જાહેર જનતાને જરૂરી પાણીનો સંગ્રહ રાખવા અને આયોજન કરવા અપીલ કરવામાં આવી છે.