Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
भाजपा
Accident
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

પાલીતાણા: હસ્તગિરી ખાતે ખાનગી કંપ્નીનના સહયોગથી હરિયાળી અભિયાનની શુભ શરૂઆત

Palitana, Bhavnagar | Feb 19, 2026
હસ્તગિરી વિસ્તારમાં આજે વૃક્ષારોપણ અને બાવળ સફાઈ અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ અભિયાન હેઠળ તળાવ ઊંડું કરવું, વરસાદી પાણીનું સંચય વધારવું અને ભૂગર્ભ જળસ્તર ઉંચું લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવશે. પર્યાવરણ સંરક્ષણ માટે યોજાયેલા આ કાર્યક્રમને ખાનગી કંપનીના સહયોગથી વેગ મળ્યો છે. પ્રસંગે મહાજન ટ્રસ્ટી દેવેન્દ્રભાઈ શાહ, ભાજપ અગ્રણી અજયભાઈ શેઠ અને હસ્તગિરીના સરપંચ લાલજીભાઈ વાઘેલા ઉપસ્થિત રહ્યા
પાલીતાણા: હસ્તગિરી ખાતે ખાનગી કંપ્નીનના સહયોગથી હરિયાળી અભિયાનની શુભ શરૂઆત - Palitana News