Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
रेलवे
Coronavirus
कांग्रेस
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी

પાલીતાણા: ઢેબરીયા ટેરેસ મેળા નિમિત્તે નો પાર્કિંગ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

Palitana, Bhavnagar | Feb 20, 2026
ઢેબરીયા તેરસના મેળા નિમિત્તે પાલીતાણા શહેરમાં તા. 28/02/2026 અને 01/03/2026 (બે દિવસ) માટે કેટલાક માર્ગોને એક માર્ગીય જાહેર કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. નિર્ધારિત રૂટ મુજબ વાહનોને શહેરમાં પ્રવેશ-પ્રસ્થાન કરવાનું રહેશે. પોલીસ, મહેસૂલ અને નગરપાલિકાના જાહેરહિતના વાહનોને મુક્તિ આપવામાં આવી છે. નિયમ ભંગ કરનાર સામે કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
પાલીતાણા: ઢેબરીયા ટેરેસ મેળા નિમિત્તે નો પાર્કિંગ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું - Palitana News