Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Dm
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
जिलाधिकारी
Crimenews

પાલીતાણા: ઘેટી રીંગરોડ વિક્રમ નગરમાં આરસીસી રોડનું ખાતમુરત કરવામાં આવ્યું

Palitana, Bhavnagar | Feb 19, 2026
પાલીતાણા ઘેટી રિંગ રોડ પર વિક્રમ નગર સોસાયટીમાં RCC રોડ અને રોડની બંને સાઈડ પેવર બ્લોક કરવા માટેનું નિકુલસિંહ સરવૈયાની આગેવાનીમાં ખાતમુરત કરાયું... આ પ્રસંગે પાલીતાણા શહેર ભાજપ પ્રમુખ ભરતભાઈ માંડલિયા, મહામંત્રી ભાવેશભાઈ કાળોતરા તેમજ રાજકીય સામાજિક અગ્રણી,કાઉન્સિલર નિકુલસિંહ સરવૈયા, વિનુભાઈ ગોહિલ, આરીફભાઈ સૈયદ વિગેરે કાઉન્સિલરો અને પાલીતાણા નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા