Public App Logo
Profile Picture

GNnews

@gnnews
833335Followers
24Following
ભાવનગર શહેર: લાખાજી નગરમાં યુવક પર છરી વડે હુમલો કરનાર  બે ઈસમો ઝડપાયા
जयपुर: બૉલીવુડ સ્ટાર બોબી દેઓલ ભાવનગર ના મહેમાન, હોટેલ સરોવર પોર્ટિંકો ખાતે પરંપરાગત રીતે સ્વાગત
પાલીતાણા: નવરાત્રી ગરબા મંડપમાં પૂરપાટ ઝડપે કાર ચલાવી માનવીય જીંદગી જોખમમાં મૂકનાર અજાણ્યાચાલક સામે ગુનો દાખલ
પાલીતાણા: પાલીતાણા માર્કેટીંગ યાર્ડમાં જૂની અદાવતમાં મજૂર પર લોખંડના પાઈપ વડે જાનલેવા હુમલો
પાલીતાણા: ભૈરવ પરા વિસ્તારમાં પ્રિન્ટીંગ પ્રેસના શટર તોડી તસ્કરો ૨૪ હજારની રોકડ રકમ ચોરી ફરાર  
​
ભાવનગર શહેર: પોલીસ બેડામાં ખુશીનો માહોલ, SP નિતેશ પાંડે દ્વારા ૫૫ કોન્સ્ટેબલ અને ૫૧ હેડ કોન્સ્ટેબલને અપાયા પ્રમોશન
ભાવનગર શહેર: વાઘવાડી રોડ પર ડિમ્પલ રેસ્ટોરન્ટ સામે કાર ચાલકે સ્કુટરને અડફેટે લીધાના સીસીટીવી વાયરલ #viral 
​
આ
ભાવનગર શહેર: ગધેડીયા ગ્રાઉન્ડ ખાતે કોંગ્રેસ દ્વારા વોટ ચોર કાર્યક્રમ, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન યોજાયું
ભાવનગર શહેર: હજુ નકલી દારૂકાંડની શાહી સુકાઈ નથી ત્યાં બુટલેગરો બેફામ, શિવાજી સર્કલ પાસેથી દારૂ વેચતો ઈસમ ઝડપાયો
ભાવનગર શહેર: ફુલસર વિસ્તારમાં સ્કૂલ રીક્ષા અને સ્કૂલ બસ વચ્ચે અકસ્માત
પાલીતાણા: તળાજા રોડ વણકરવાસ પાસે નમી ગયેલો સ્ટ્રીટ લાઈનો વીજપોલ લોકોના જીવનું જોખમ #Jansamsya
પાલીતાણા: લાપાળીયા ગામના પાટીયા પાસેથી રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફે ચોરીની બેટરીઓ સાથે ત્રણ ઇસમોને ઝડપી લીધા
પાલીતાણા: રૂરલ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ દ્વારા શસ્ત્ર પૂજન યોજાયુ
ભાવનગર શહેર: જવાહર મેદાન તેમજ ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે રાવણ દહન નો કાર્યક્રમ યોજાયો
ભાવનગર શહેર: સરટી હોસ્પિટલમાં સિક્યુરિટી ગ્રાડ પર હુમલો કરનાર ઈસમ ઝડપાયો
ભાવનગર શહેર: બાળકે રમતા રમતા મોબાઇલમાં અજાણી એપ ડાઉનલોડ કરી અને ખાતામાંથી 78,000 ઉપડી ગયા
ભાવનગર શહેર: જિલ્લા પોલીસ દ્વારા દશેરાના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન યોજાયુ
ભાવનગર શહેર: કુંભારવાડા વિસ્તારમાં સર્જાયેલી માથાકૂટ મામલે 24 લોકો સામે ફરિયાદ દાખલ
ભાવનગર શહેર: દસ નાળા નજીક  ગમખ્વાર અકસ્માત એક જ પરિવારના ત્રણ સભ્યોને ઇજા
ભાવનગર શહેર: તહેવારો નિમિત્તે ખાધ્ય ખોરાકમાં ભેળસેળ રોકવા આરોગ્ય વિભાગ એક્શનમાં જલેબી અને મીઠાઈના સેમ્પલ લેવાની ડ્રાઇવ શરૂ
ભાવનગર શહેર: ગંગાજળિયા તળાવમાં ઇ બસના ચાલકને માર મારનાર વધુ ત્રણ આરોપી ઝડપાયા
ભાવનગર: ધોલેરા નજીક ટ્રકનો અકસ્માત, દ્રાઈવર ટ્રકના કેબિનમાં ફસાયો
ભાવનગર: ભંડારીયા ગામે નવરાત્રી અષ્ટમીએ માતાજીનો દિવ્ય સ્વાંગ રચાયો, દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટ્યું
ભાવનગર શહેર: રુવાપરી રોડ મહાકાળી વસાહત વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
ભાવનગર શહેર: મતવાચોક વિસ્તારમાં ઘરકામ બાબતે પુત્ર વધુએ સાસુમાને ઢોર માર માર્યો