સિહોર: શિહોર જેરામીયા તળાવ પાસે ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતી સિહોર પોલીસ
શિહોરના ઝેરાની આ તળાવ પાસેથી બાતમીની રાહ પર શિહોર પોલીસ દ્વારા રેડ કરતા ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો રૂપિયા 86,865 ના મુદામાલ સાથે વિનોદ રાઠોડ ઝડપાયો પોલીસ દ્વારા મુદ્દા માલ કબજે કરી જે દારૂ કબજે કરે પંકજભાઈ સુરત વાળા પાસેથી કટકે કટકે મળેલો ત્યારે પોલીસ દ્વારા બંને ઉપર ફરિયાદ નોંધ ધોરણની કાર્યવાહી કરેલ છે