Public App Logo
Jansamasya
Cricket
���ादी
Crimenews
Karnataka
Aap
Bareilly
���प
Agra
Abvp
Biharnews
Fatehpur
Jodhpur
Amitshah
Live
Westbengal
Yogiadityanath
Trending
Tejashwiyadav
���ोगी_आदित्यनाथ
Aamaadmiparty
Arvindkejriwal
Sachinpilot
Innovation
Rahul
Indianews
���ंगाल
Gwaliornews
New_delhi
���िल्ली_मेट्रो

અબડાસા: મોથાળામાં જંગલ ખાતાની જમીન પર તંત્રનું બુલડોઝર: 10 ગેરકાયદે દબાણો દૂર કરાયા

Abdasa, Kutch | Feb 11, 2026
મોથાળામાં જંગલ ખાતાની જમીન પર તંત્રનું બુલડોઝર: 10 ગેરકાયદે દબાણો દૂર કરાયા અબડાસા તાલુકાના મોથાળા ગામે વહીવટી તંત્રે જંગલ ખાતાની અનામત જમીન પરના ૧૦ ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દીધું હતું. આશરે ૨૮૬૫ ચોરસ મીટર જમીન પર કરાયેલા પાકા બાંધકામો દૂર કરી, તંત્રે અંદાજે ૮.૫૯ લાખની સરકારી જમીન ખુલ્લી કરાવી હતી. આ કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હતી. વિગત સાત વાગ્યે મળી હતી
અબડાસા: મોથાળામાં જંગલ ખાતાની જમીન પર તંત્રનું બુલડોઝર: 10 ગેરકાયદે દબાણો દૂર કરાયા - Abdasa News