Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
कांग्रेस
मौत
बीजेपी
Congress
Modi
Delhi
Viral
Rajasthan
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Karnataka
Education
Rss

અબડાસા: અબડાસામાં ટીબી દર્દીઓને રોજગારીની ભેટ

Abdasa, Kutch | Feb 19, 2026
અબડાસામાં ટીબી દર્દીઓને રોજગારીની ભેટ સુઝલોન ફાઉન્ડેશન અને KCRCસહયોગથી નખત્રાણા અને અબડાસામાં આર્થિક રીતે નબળા ટીબી દર્દીઓને આત્મનિર્ભર બનાવવા 'નિક્ષય મિત્ર' હેઠળ સહાય અપાઈ. આ કાર્યક્રમમાં 4 ચાની લારી અને 5 સિલાઈ મશીનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેથી દર્દીઓ સારવારની સાથે સન્માનભેર રોજગારી મેળવી શકે. વિગત આઠ વાગ્યે મળી હતી
અબડાસા: અબડાસામાં ટીબી દર્દીઓને રોજગારીની ભેટ - Abdasa News