Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Uttarpradesh
Haryana
मंत्री

અબડાસા: નલિયા-ભાનાળા માર્ગ પર ગમખ્વાર અકસ્માત: બસ ઉભેલા ટ્રક સાથે ભટકાતા પ્રૌઢનું મોત

Abdasa, Kutch | Feb 17, 2026
નલિયા-ભાનાળા માર્ગ પર ગમખ્વાર અકસ્માત: બસ ઉભેલા ટ્રક સાથે ભટકાતા પ્રૌઢનું મોત.અબડાસાના નલિયા-ભાનાળા માર્ગ પર આજે સવારે ખાનગી બસ રોડ સાઇડમાં ઉભેલા સિમેન્ટ ભરેલા ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી. આ અકસ્માતમાં અંકરી મોટીના ૬૩ વર્ષીય અનિરુદ્ધસિંહ જાડેજાનું કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મુસાફર ઘાયલ થયો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસના આગળના ભાગના ફુરચા બોલી ગયા હતા. કોઠારા પોલીસે તપાસ હાથ ધરી છે.વિગત સાત વાગ્યે મળી હતી.
અબડાસા: નલિયા-ભાનાળા માર્ગ પર ગમખ્વાર અકસ્માત: બસ ઉભેલા ટ્રક સાથે ભટકાતા પ્રૌઢનું મોત - Abdasa News