Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

અબડાસા: નલિયામાં ₹૬.૪૪ કરોડના ખર્ચે નવા માર્ગોનું ખાતમુહૂર્ત: અબડાસાને મળશે પ્રથમ ફોરલેન રોડ

Abdasa, Kutch | Feb 15, 2026
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે નલિયા ખાતે વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ₹૫.૩૪ કરોડના ખર્ચે અબડા દાદા સ્મારકથી બસ સ્ટેશન સુધીનો અબડાસાનો પ્રથમ 'ફોરલેન રોડ' બનાવવામાં આવશે આ ઉપરાંત, ₹૧.૧૦ કરોડના ખર્ચે છાડુરા ગામ તરફના નવા રોડનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.