Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
Accident
Congress
Modi
Delhi
Viral
मारपीट
Jharkhand
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Crimenews

અબડાસા: નલિયામાં સોલાર પ્રોજેક્ટમાંથી વાયર ચોરી કરનાર શખ્સ ૩૯ કિલો કોપર સાથે ઝડપાયો

Abdasa, Kutch | Feb 16, 2026
નલિયામાં સોલાર પ્રોજેક્ટમાંથી વાયર ચોરી કરનાર શખ્સ ૩૯ કિલો કોપર સાથે ઝડપાયો નલિયામાં એસઓજી પોલીસે બાતમીના આધારે અબડાદાદા સર્કલ પાસેથી રજાક સુમાર સુમરાને શંકાસ્પદ વાયરના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે આ ૩૯ કિલો કોપર વાયર સુજાપર સીમના 'કે.પી.આઈ. ગ્રીન એનર્જી' સોલાર પ્રોજેક્ટમાંથી ચોરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગત સાત વાગ્યે મળી હતી