Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Nsui
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh

અબડાસા: અબડાસાની જખૌ જૂથ સેવા સહકારી મંડળી ફડચામાં ગઈ: લેણદારોને 60 દિવસમાં પુરાવા રજૂ કરવા આદેશ yy m

Abdasa, Kutch | Feb 12, 2026
અબડાસાની જખૌ જૂથ સેવા સહકારી મંડળી ફડચામાં ગઈ: લેણદારોને 60 દિવસમાં પુરાવા રજૂ કરવા આદેશ અબડાસા તાલુકાની જખૌ જૂથ સેવા સહકારી મંડળીને જિલ્લા રજિસ્ટ્રારના આદેશથી ફડચામાં (Liquidation) લઈ જવામાં આવી છે. જે લોકોનું મંડળી પાસે લેણું બાકી હોય, તેમણે 60 દિવસમાં જરૂરી પુરાવા સાથે જિલ્લા રજિસ્ટ્રાર કચેરીએ નોંધણી કરાવવાની રહેશે. બાકીદારોને પણ પોતાનું દેવું તાત્કાલિક ભરી દેવા સૂચના અપાઈ છે. વિગત પાંચ વાગ્યે મળી હતી