Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
अमित_शाह
Bollywood
लापरवाही
Breakingnews
Madhya_pradesh
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Lucknow
Uttarakhand
Crimenews
No video available

અમરેલી: અમરેલીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૦૦૦ મહા અન્નકૂટઉત્સવની પ્રથમ આરતી કરતા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા

Amreli, Amreli | Nov 2, 2024
આજે સવારથી અમરેલી શહેરમાં આવેલ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગોવર્ધનપૂજાને મહા આરતી સાથે મહા અન્નકૂટ ઉત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે જેમાં નાયબ મુખ્ય દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા દ્વારા ગોવર્ધન પૂજા કરીને મહા અન્નકૂટ ઉત્સવની પ્રથમ આરતી ઉતારી હતી.

MORE NEWS