અમરેલી: રંગપુર ગામની સીમ માં રહેતા મહિલાએ ભૂલથી જેવી દવા પી લેતા સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા.
Amreli, Amreli | Mar 12, 2025 અમરેલીના રંગપુર ગામની સીમમાં રહેતા મહિલાએ ભૂલથી ઝેરી દવા પી લેતા ખસેડાયા સારવારમાં અમરેલી તાલુકાના રંગપુર ગામની સીમમાં મહિલાએ પીધી ઝેરી દવા.... રંગપુર ગામ ની સિમ વિસ્તારમાં રહેતા ગુડબાઈબેન વસોયા નામની મહિલાએ પીધી ઝેરી દવા.ભૂલથી ઝેરી દવા પી લેતા મહિલાની તબિયત લથડી... તબિયત લથડતા મહિલાને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે... આજે તા.11/3/2025 ને સાંજે સાડા ચાર કલાકની આસપાસ ઝેરી દવા પી લેતા મહિલાને અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડાયા