અમરેલી: અમરેલીના રામપર ગામમાં મહિલાએ ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ:કારણ અકબંધ
Amreli, Amreli | Mar 11, 2025 અમરેલી જિલ્લાના રામપર ગામમાં મહિલાએ ઝેરી દવા પીને આપઘાતમાં પ્રયાસ કર્યો હતો. અગમ્ય કારણોસર મહિલાએ પોતાના રહેણાંક મકાનમાં ઝેરી દવા પી લેતા તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે અહીં તબીબો દ્વારા સારવાર શરૂ કરી દેવાPમાં આવી હતી.