અમરેલી: અમરેલીના અમરાપર ગામ નજીક અચાનક બાઈક ખાડીયામાં ઘૂસી જતા સર્જાયો અકસ્માત:યુવકની હાલત ગંભીર
Amreli, Amreli | Mar 11, 2025 આજે સવારે અમરાપર ગામ નજીક અકસ્માતની ઘટના બની હતી જેમાં માંગવાપાળ ગામમાં રહેતો બાઈક ચાલક પોતાની બાઈક ચલાવીને અમરાપુર ગામ ખાતે જતો હતો તે દરમિયાન અમરાપરા ગામ પાસે પહોંચતા અચાનક ખાડિયામાં ઘૂસી ગઈ હતી જેના કારણે યુવકને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.