Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
बिहार
India
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Rajasthan
Bollywood
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Uttarakhand
Crimenews
Aap
No video available

અમરેલી: ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો:અમરેલીમાં જુમા મસ્જિદ પાસે પોતાના જ મિત્રની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા

Amreli, Amreli | Mar 11, 2025
અમરેલી શહેરમાં જુમા મસ્જિદ પાસે હત્યાનો બનાવ બન્યો હતો. રાજકોટ શહેરમાં રહેતો યુવક અમરેલી આવ્યો હતો અને ત્યાં તેમની ઉપર હથિયાર વડે હુમલો થયો હતો જે હુમલાના બનાવવામાં તેમનો મૃત્યુ થયું હતું. આકેશ અમરેલીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી કોર્ટ દ્વારા આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને આ બનાવવામાં સંડોવાયેલ અન્ય બે આરોપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો છે.