માણાવદર: માણાવદર તાલુકામાંથી 1 ઈસમ ઇંગ્લિશ દારૂના 16200ના મુદામાલ સાથે ઝડપાયો
માણાવદર તાલુકા ના મીતડી ગામે થી માણાવદર જતા રસ્તા માં GJ11-BK-0702 નંબર ની ગાડી માં 4 ઇંગલિશ ચપટા લય જતા માણાવદર પોલીસ એ પકડી પાડી તેની ગાડી GJ11-BK-0702 નંબર ની સહિત 4 ચપટા કુલ 16200 નો માલ કબ્જે કરી ધોરણ સર ની ક્યાંય વહી કરી હતી