Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

માણાવદર: નાં ગણા ગામે રહેતી પરણિતાને શ્વાસની બીમારીમાં સારવાર દરમ્યાન મોત

Manavadar, Junagadh | Feb 19, 2026
માણાવદરના ગણા ગામે રહેતી પરણિતાને ડિલેવરી બાદ શ્વાસની બીમારી થતા સારવાર દરમ્યાન મોત નિપજયાનું માણાવદર પોલીસ મથકે નોંધાયું છે. આ અંગે પ્રાપ્ત થતી વિગતો અનુસાર માણાવદર પોલીસ મથકે અશ્વીનભાઈ લખમણભાઈ છૈયાએ જાહેર કરેલ કે સોનલબેન હાર્દીકભાઈ મેતા (ઉ.વ.૩૨) ને ડીલેવરી બાદ શ્વાસની બીમારી થતા વધુ સારવાર દરમ્યાન મોત નિપજયાનું જાહેર કરતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી છે.