Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
बीजेपी
Gujarat
मुख्यमंत्री
Congress
Modi
Delhi
Viral
मारपीट
Crime
Jharkhand
Dm
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी

માણાવદર: ના પાજોદ પાસે ચણાની ગુણીઓની આડમાં લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો

Manavadar, Junagadh | Feb 20, 2026
બાંટવા પોલીસ સ્ટેશન વિસ્તારના પાજોદ ગામ પાસે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી સરાડીયા તરફથી આવતી ટ્રકને અટકાવી તલાશી લેતા ચણાની ગુણીની આડમાં વિદેશી દારૂની ૮૮૫ બોટલો મળી આવી હતી. જેની કિંમત અંદાજે ૨ લાખ ૯૧ હજારથી વધુ છે. પોલીસે દારૂ, ચણાનો જથ્થો અને ટ્રક મળી કુલ રૂ. ૨૭,૧૩,૫૮૬/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં માણાવદરના ટ્રક ડ્રાઈવર અછમ વલીમહમદ જોખીયાની ધરપકડ કરવામાં આવી છે,
માણાવદર: ના પાજોદ પાસે ચણાની ગુણીઓની આડમાં લઈ જવાતો લાખોનો વિદેશી દારૂ ઝડપાયો - Manavadar News