Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh

માણાવદર: માં મહા શિવરાત્રી ભક્તિમય માહોલમાં ઉજવાઈ, મંદિરોમાં ભક્તોની ભીડ

Manavadar, Junagadh | Feb 16, 2026
મહાશિવરાત્રીના પવિત્ર પર્વ નિમિત્તે માણાવદર શહેર અને તાલુકાભરમાં ભક્તિ અને ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ શહેરના વિવિધ શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો લાગી હતી અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. માણાવદરના પ્રખ્યાત શ્રી ત્રંબકેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પુષ્પ શણગાર કરવામાં આવ્યો હતો. અહીં ભક્તોએ જળાભિષેક, દુગ્ધાભિષેક અને રુદ્રાભિષેક કરી મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.
માણાવદર: માં મહા શિવરાત્રી ભક્તિમય માહોલમાં ઉજવાઈ, મંદિરોમાં ભક્તોની ભીડ - Manavadar News