Public App Logo
Jansamasya
News
Bjp
National
Bihar
India
कांग्रेस
बीजेपी
Uttar_pradesh
विधायक
Congress
Modi
Delhi
Viral
Crime
शिक्षा
Jharkhand
Up
दिल्ली
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
स्कूल
Haryana
Uttarpradesh

માણાવદર: ના ગ્રામ્ય વિસ્તારના વાલીના રોષના કારણે ગર્લ્સ હોસ્ટેલનો ખુલાસો આ અફવાઓ ખોટી છે.

Manavadar, Junagadh | Feb 17, 2026
છેલ્લા ૫૭ વર્ષથી શિક્ષણ ક્ષેત્રે સેવા આપતી જુનાગઢની ગર્લ્સ હોસ્ટેલ અંગે ફેલાતી અફવાઓને સદંતર ખોટી અને આધારવિહિન ગણાવી છે. સંસ્થાએ સ્પષ્ટ કર્યું છે કે “૨૪ કલાક છોકરો હોસ્ટેલના બાથરૂમમાં રોકાયો” જેવી વાતમાં કોઈ તથ્ય નથી અને સંસ્થાની પ્રતિષ્ઠા ખરડવા માટે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.
માણાવદર: ના ગ્રામ્ય વિસ્તારના વાલીના રોષના કારણે ગર્લ્સ હોસ્ટેલનો ખુલાસો આ અફવાઓ ખોટી છે. - Manavadar News