Public App Logo
Jansamasya
हादसा
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
कांग्रेस
Accident
Congress
Modi
Delhi
Viral
Crime
Up
अमित_शाह
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
उत्तरप्रदेश
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket

માણાવદર: તાલુકાના પીપલાણાના ખેડૂત સાથે રેલવેમાં નોકરી અપાવવાના બહાને 3 શખ્સે 32 લાખની છેતરપિંડી કરી

Manavadar, Junagadh | Feb 18, 2026
માણાવદર તાલુકાના પીપલાણા ગામે રહેતા ખેડૂત સાથે રેલવેમાં નોકરી અપાવવાના બહાને 32 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ફરિયાદી ચંદુલાલ છગનભાઈ જાદવના જણાવ્યા મુજબ વંથલી તાલુકાના શાપુરના વિવેક પ્રફુલભાઈ ચૌહાણે તેમના પુત્રને રેલવેમાં ઉચ્ચ અધિકારી તરીકે નોકરી અપાવવાની લાલચ આપી હતી. આરોપીએ રવિ ચોટલીયા અને જસપાલ ભટ્ટી નામના શખ્સોને રેલવે અધિકારી તરીકે ઓળખાવી ટેલિફોનિક વાતચીત કરાવી હતી.
માણાવદર: તાલુકાના પીપલાણાના ખેડૂત સાથે રેલવેમાં નોકરી અપાવવાના બહાને 3 શખ્સે 32 લાખની છેતરપિંડી કરી - Manavadar News