મજુરા: અમરોલી ખાતે દિવ્ય મોલમાં આગનો બનાવ સામે આવ્યો
Majura, Surat | Feb 26, 2026 સુરતના અમરોલી ખાતે આવેલા દિવ્ય મોલમાં આગનો બનાવ સામે આવ્યો, બનાવના પગલે નજીકના ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાને દોડી આવ્યો, ફાયર વિભાગની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન,