દેત્રોજ રામપુરા: ચાંદખેડામાં કિંજલ રબારી અપહરણ ડ્રામા,સીસીટીવી સાથે ખુલાસો
ચાંદખેડામાં કિંજલ રબારી અપહરણ ડ્રામા,સીસીટીવી સાથે ખુલાસો. આજે રવિવારે સાંજે 6.30 વાગ્યાની આસપાસ ગાયિકા કિંજલ રબારી અપહરણ કેસમાં ખુલાસો સામે આવ્યો છે.જેમાં પોતાનું અપહરણ ન થયાનું કિંજલ રબારીએ ખુલાસો કર્યો છે.કિંજલનું અપહરણ થયાની ઘટના સામે આવી હતી.ત્યાર બાદ ઘટનાના સીસીટીવી સામે આવ્યા હતા જેમાં તે જાતે કારમાં બેસતી હોવનુ ખુલ્યુ હતુ.ત્યાર બાદ કિંજલે વીડિયો વાયરલ કરી પોતાના પતિ પાસે આવી હોવાનો ખુલાસો કર્યો હતો.