Public App Logo
Jansamasya
News
Maharashtra
Bjp
National
Police
Bihar
बिहार
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Uttarpradesh
Haryana
Cricket
Lucknow
Uttarakhand
Sambalpur
Crimenews
Karnataka
Aap

શહેરા: માતરિયા વ્યાસ ગામે એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર પખવાડા કાર્યક્રમનું આયોજન કરાયું હતું

Shehera, Panch Mahals | Feb 19, 2026
શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામમાં એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર પખવાડા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં શહેરા-૨ પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર ડી.ડી.પ્રજાપતિ, જુનિયર ઇજનેર જે.એચ.વરિયા તેમજ પાવરગ્રીડ અને ઇન્ટેલિસમાર્ટના અધિકારીઓએ ગામના સરપંચ,ગામના આગેવાનો અને ગ્રામજનોને સ્માર્ટ મીટર વિશે વિસ્તૃત માહિતી આપી હતી.