Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
Up
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

શહેરા: શહેરા પોલીસ મથકે રમઝાન અને હોળીના તહેવાર અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી

Shehera, Panch Mahals | Feb 18, 2026
શહેરા પોલીસ મથકે રમઝાન અને હોળીના તહેવારને અનુલક્ષીને હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનોની શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી,જેમાં તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સામાજિક આગેવાનો સાથે ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
શહેરા: શહેરા પોલીસ મથકે રમઝાન અને હોળીના તહેવાર અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી - Shehera News